For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat Police નો માનવીય ચહેરો, કોર્ટમાં યુવતી બેભાન થતા PSI ખભે નાખીને ત્રણ માળ ધડાધડ ઉતરી ગયા

11:54 PM Oct 27, 2023 IST
surat police નો માનવીય ચહેરો  કોર્ટમાં યુવતી બેભાન થતા psi ખભે નાખીને ત્રણ માળ ધડાધડ ઉતરી ગયા
Surat Police PSI case
Advertisement

સુરત : પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. આજે કોર્ટમાં આવેલી એક યુવતી અચાનક ઢળી પડી હતી. જેથી સ્થળ પર હાજર પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. આ વેળાએ કોર્ટમાં હાજર PSI બી.એસ પરમાર મદદે દોડ્યા હતા. તપાસમાં યુવતીનું શરૂર અચાનક ઠંડુ પડવા લાગ્યું હતું. પી.એસ. આઇ 108 ને કોલ કર્યા બાદ પોલીસ સ્ટાફે તત્કાલ યુવતીને ખભે ઉચકીને ત્રણ માળના દાદર સડસડાટ નીચે ઉતરી ગઇ હતી.

Advertisement
Advertisement

108 કેમ્પસમાં પહેલા જ તૈયાર ઉભી હતી. ત્રણ માળના દાદરા ઉતરીને દોડી આવેલા પોલીસે તેને સીધી જ 108 પણ આવી પહોંચી હતી. યુવતીને તત્કાલ 108માં જ સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેના પગલે યુવતીની મહામુલી જિંદગી બચાવવામાં આવી હતી. આ જીવન બચાવવા માટે PSI બી.એસ પરમારની સરાહનીય કામગીરીને લોકો બિરદાવીને અભિનંદન પાઠવી રહ્યા છે.

Advertisement
ADVERTSIEMENT

Advertisement सब्सक्राइब करें
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.