For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Ahmedabad News: ED ની અમદાવાદમાં મોટી કાર્યવાહીઃ TP Global FX પર દરોડા

07:11 AM Sep 20, 2023 IST
ahmedabad news  ed ની અમદાવાદમાં મોટી કાર્યવાહીઃ tp global fx પર દરોડા
Advertisement

Ahmedabad News: ગુજરાતમાં અવારનવાર કેન્દ્રીય તપાસ એજન્સી, ઈન્કમ ટેક્સ, જીએસટી સહિતની એજન્સીઓ દ્વારા દરોડાની કાર્યવાહીઓ કરવામાં આવી છે. જોકે આ કાર્યવાહી શરૂ થયા પછી તેનું શું થાય છે તેની જાણકારીઓ જવલ્લે જ સામે આવતી હોય છે. અમદાવાદમાં ઈડી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ગેરકાયદે ફોરેક્ષ ટ્રેડિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Advertisement

સોનું અને રોકડ કર્યા જપ્ત

ઈડી દ્વારા અમદાવાદમાં સર્ચ ઓપરેશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજથી ઈડીએ TP Global FX પર ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. TP Global FX પર ફોરેક્ષ ટ્રેડિંગને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ આ કાર્યવાહી દરમિયાન 1.2 કિલો સોનું જેની અંદાજીત કિંમત 71 લાખ અને 1.36 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત બે કલ્ઝુરિયસ કાર સાથે બેન્કમાં પડેલા 14.72 લાખ રૂપિયા ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે. ઈડીએ અત્યાર સુધી કુલ 243 કરોડ રૂપિયા કબ્જે કરી લીધા છે.

Advertisement
ADVERTSIEMENT

Advertisement
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.