રાજ્ય સરકારની પોલીસ પરિવારોને દિવાળીની ભેટ, 518 ASIનું થયું પ્રમોશન, જુઓ આખું લિસ્ટ
10:27 PM Nov 11, 2023 IST
Advertisement
Gujarat Police: દિવાળીના તહેવારના પર્વએ ગુજરાત પોલીસના કર્મચારીઓને રાજ્ય સરકારે વધુ એક ભેટ આપી છે. રાજ્યના 518 આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (ASI)ને પ્રમોશન આપીને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) બનાવવામાં આવ્યા છે. દિવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ જ પોલીસ પરિવારો માટે મોટી જાહેરાત કરીને સરકારે ખુશીની ભેટ આપી હતી. ત્યારે પ્રમોશન થયું છે તે તમામ ASIની સંપૂર્ણ યાદી નીચે જુઓ..
Advertisement
Advertisement
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા જ પોલીસ વિભાગમાં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે રજાના દિવસોમાં પણ DGPની ઓફિસ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે કાળી ચૌદસે પ્રમોશના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા.
Advertisement
ADVERTSIEMENT
Advertisement सब्सक्राइब करें 

Advertisement