For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

IND vs SL Asia Cup 2023 Final Live: માત્ર 50 રનમાં શ્રીલંકા ઓલઆઉટ

04:43 PM Sep 17, 2023 IST
ind vs sl asia cup 2023 final live  માત્ર 50 રનમાં શ્રીલંકા ઓલઆઉટ
mohammed siraj
Advertisement

India vs Sri Lanka Final Score Live Asia Cup 2023: ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ કોલંબોમાં રમાઇ રહી છે. આ મેચ અંગેના LIVE UPDATES અહીં વાચો. એશિયા કપ 2023 ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. બંન્ને ટીમો વચ્ચે આ મેચ કોલંબોની આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં છે. આ ફાઇનલ મેચ સાથે જોડાયેલા તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Advertisement
Advertisement

https://x.com/StarSportsIndia/status/1703361124824228295?s=20

Advertisement
ADVERTSIEMENT

શ્રીલંકાએ 8 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે 18 રન બનાવ્યા

શ્રીલંકાએ 8 ઓવરમાં 6 વિકેટના નુકસાનની સાથે 18 રન બનાવ્યા. મેંડિસ 6 રન બનાવીને રમી રહ્યો છે. વેલાલગે 4 રન બનાવીને રમી રહ્યા છે. ભારત માટે 8 ઓવર સિરાઝે કરી છે. આ ઓવરમાં 1 રન આપી.

Advertisement

https://x.com/StarSportsIndia/status/1703361124824228295?s=20

સિરાઝે એકલા હાથે શ્રીલંકાની એશિયા કપ ફાઇનલની કમર તોડી નાખી

સિરાઝે શ્રીલંકાની એશિયા કપ ફાઇનલમાં સામેની ટીમની કમર તોડી નાખી છે. આવો તમને જણાવી દઇએ કે, સિરાઝની તે ઓવર જેમાં તેમણે એક બાદ એક 4 વિકેટ ઝડપી લીધી હતી. આઠ ઓવરની સમાપ્તિ બાદ શ્રીલંકાનો સ્કોર છ વિકેટ પર 18 રન છે. કુસલ મેંડિસ છ અને ડુનિથ વેલાલગે ચાર રન બનાવીને રમી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.