Gujarat Flood: પૂરના પાણીમાં ફસાયેલા આધેડ આખી રાત ઝાડ ઉપર બેસી રહ્યાં!
Middle-aged people trapped in flood waters sat on trees all night!
07:28 PM Sep 19, 2023 IST
Advertisement
Advertisement
Advertisement
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. આખી રાત ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી. આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને NDRFની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.
Advertisement
ADVERTSIEMENT
Advertisement
Middle-aged people trapped in flood waters sat on trees all night!
Advertisement