For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Shubman Gill Retired Hurt: સેમીફાઇનલમાં ભારતને મોટો ઝટકો, ઇજાબાદ સ્ટાર પ્લેયર રિટાયર્ડ હર્ટ

04:30 PM Nov 15, 2023 IST
shubman gill retired hurt  સેમીફાઇનલમાં ભારતને મોટો ઝટકો  ઇજાબાદ સ્ટાર પ્લેયર રિટાયર્ડ હર્ટ
Shubhman Gill
Advertisement

મુંબઇ : વન ડે વર્લ્ડ કપ 2023 માં બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી સેમીફાઇનલ મેચ રમાઇ રહી છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. બેટિંગ દરમિયાન 23 મી ઓવરમાં શુભમન ગીલ ઇજાગ્રસ્ત થઇને મેદાનથી બહાર થઇ ગયો હતો. જેથી તેને રિટાયર્ડ હર્ટ થઇ ગયા હતા.

Advertisement
Advertisement

India vs New Zealand Semifinal in World Cup 2023: ભારતની મેજબાનીમાં રમાઇ રહેલી વન ડે વર્લ્ડ કપ 2023 માં બુધવારે પહેલી સેમફાઇનલ મેચ રમાઇ રહી છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે છે.

Advertisement
ADVERTSIEMENT

મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે દમદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે 22 ઓવરમાં 1 વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા. આ દરમિયાન 23 મી ઓવરમાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો. ઓપનર શુભમન ગિલ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. શુભમન ગિલને ક્રેમ્પ થઇ હતી. તેવામાં મેદાન છોડીને જવું પડ્યુંહ તું. ગિલ 23 મી ઓવરના ચોથા બોલ બાલ રિટાયર્ડ હર્ટ થઇ ગયા હતા. જો વચ્ચે તેને ઇજામાંથી રાહત મળે છે તો, બેટિંગ માટે મેદાન પર આવી શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.