ADVERTISEMENT
Gujarat BJPમાં મોટા ફેરફારની શક્યતા | સરકારમાં નવા જૂનીના એંધાણ
Big change in Gujarat BJP likely A new generation of old in the government
ADVERTISEMENT

2024 પહેલા વડાપ્રધાન ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ જોયા બાદ રાજભવનમાં અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હોવાની ચર્ચા છે.
ADVERTISEMENT