મિશન દિલ્લી માટે કોંગ્રેસની બેઠક, થશે મોટું એલાન?

Gujarat Tak

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિઓ ઘડાવવાનું શરુ થઈ ચૂક્યું છે અને ટિકિટ કોને મળશે તેને લઈને પણ રાજનીતિની ગલીઓમાં ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે…

social share
google news

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સજ્જ થઈ ચૂક્યા છે અને તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે… રણનીતિઓ ઘડાવવાનું પણ શરુ થઈ ચૂક્યું છે અને ટિકિટ કોને મળશે તેને લઈને પણ રાજનીતિની ગલીઓમાં ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે… ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ આગામી સમયમાં મોટું એલાન કરી શકે છે.. 

Congress meeting for Mission Delhi, will there be a big announcement?

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT