High Court એ અધિકારીઓ અને પોલીસનો ઊધડો લીધો | Gujarat Tak

Gujarat Tak

ADVERTISEMENT

રસ્તે રખડતાં ઢોર, શહેરમાં થતાં ટ્રાફિક અને બિસમાર રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટએ તંત્રનો ઊધડો લીધો છે

social share
google news

રસ્તે રખડતાં ઢોર, શહેરમાં થતાં ટ્રાફિક અને બિસમાર રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટએ તંત્રનો ઊધડો લીધો છે. તંત્રને અંતિમ સાત દિવસનો સમય આપતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હવે જમીન પર કાર્યવાહી નહીં દેખાય તો અમને ચાર્જ ફ્રેમ કરવાની ફરજ પડશે, ઓર્ડર તૈયાર છે માત્ર સહી કરવાની વાર છે

The Gujarat High Court has taken a dig at the system in the matter of cattle roaming on the road, traffic in the city and bad roads. Giving final seven days time to the system, the Gujarat High Court said, if action is not seen on the ground now, we will be forced to frame the charge, the order is ready, it is time to sign.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT